Mesosphere – MemShip- 4 Months

 500.00

સામાન્ય દુનિયા/માણસો મોટાભાગે ટ્રોપોસ્ફીયર કે સ્ટ્રેટોસ્ફીયરમાં જ જીવી લે છે. એ બંને લેયર પણ બહુ સામાન્ય છે, એક આમ આદમી જેવા! એમાં અતીશય ગરમી કે વિદ્રોહ નથી હોતો. એ બહુધા શાંત અને સ્ટેબલ બાબતોને જ સ્વીકારી શકે છે. એમાં બહુ અફરાતફરી નથી હોતી. એમાં જ આપણાં પરિચિત વાતાવરણનો બહુ મોટો ભાગ, ધુળ/રજકણો/કચરો અને વગેરે સમાઈ જતું હોય છે. એક સામાન્ય માણસની જેમ જ, કે જે બાબતો/પ્રશ્નો/જવાબો/મુંઝવણો અને કંઈ કેટલુંય લઈને જીવ્યા કરે છે. અને એને એક સ્થિર-શાંત જીવન કહેવાય છે! અને એક સામાન્ય સજીવની જેમ જ આ સ્ટ્રેટોસ્ફીયર અને ટ્રોપોસ્ફીયર બહુમતીમાં છે, કહો કે એ વાતાવરણનો બહુમતી ભાગ ધરાવે છે. See the Excerpts section for Details…

Mesosphere – Membership – 4 Months – Rs.500.00

Category: Tags: , ,

Excerpts

Mesosphere – Membership – 4 Months – Rs.500.00

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Powered By Indic IME
%d bloggers like this: