તટસ્થતા એ પ્રામાણીકતા નથી !

0

તટસ્થતા..એ પ્રામાણિક / બુધ્ધિશાળિ વ્યક્તિઓના લક્ષણો નથી ! તટસ્થતા એ દિન/હીન/મુર્ખ/માનસિક ગામડિયાઓ અને લલ્લુ પંજુઓની ચટકબારી છે ! જ્યાંથી અણિના સમયે..જોરદાર પડવાની છે એ સમજાયા પછી..તેઓ ભાગી/છટકી શકે ! તમે જે માનો છો જો એ માનવાના તમારી પાસે ખખર _સબળ અને પુરતા_ કારણો હોય તો જ કોઇ અભિપ્રાય તમે આપી શકો. કેમકે, તટસ્થતા તો અ-પ્રામાણિક છે, એ ભિરુ અને કાયર વ્યક્તિત્વોનો ઇજારો છે. તટસ્થતામાં પોતાની અને બિજાની વચ્ચે વહાલા-દવલાની વાસ આવ્યા કરે છે. તટસ્થતા એ સમાજ અને રાષ્ટ્રના હિતમાં નથી. તટસ્થ હોવું એટલે કે જરૂર પડે પોતાના લેંઘા/પેન્ટ/ઘાઘરા બચાવીને ભાગી છુટવું. તટસ્થતા એટલે – મહેતો મારે પણ નહિ અને ભણાવે પણ નહિ ! તતટસ્થતા એટલે – તુ મેરા ખુજા મે તેરા ખુજાતા હું ! અને…

હસ્તિનાપુર ના રાજકુમાર પરાક્રમી દુર્યોધનને કેમ તમે ખલનાયક તરીકે જુઓ છો ? જે તે સમયના પ્રવર્તમાન રાજકિય વંશોના કાયદા મુજબ તો એ સાચો હતો..અને રાજા-પિતાના વારસદાર તરીકે એ જ જ્યેષ્ઠપુત્ર હતો અને પાંડુપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર તો એ જ વખતે એ હક ચુકી ગયા હતાં જ્યારે એમના પિતાશ્રી એવા પાંડુ એ સિંહાસન છોડ્યું હતું…અત્રે ઉલ્લેખનિય છે કે ધૃતરાષ્ટ્રનો રાજ્યાભિષેક એ કોઇ “વચગાળાની વ્યવસ્થા” નહોતી..એ એક કાયદેસર હસ્તાંતરણ હતુ સત્તાનું !! તો યુધિષ્ઠિર કરતાં તો ..એ પરાક્રમી દિર્યોધન વધારે હકદાર હતો હસ્તિનાપુરના રાજા બનવા માટે!

આતંકવાદીઓ ને જેલમાં મટન-બિરિયાની મળે છે જમવા કે એમના માટે કવ્વાલીના પ્રોગ્રામો રખાય છે કે એમને ઘરજમાઈ બનાવીને રખાય છે એ અંગે તમને વાંધો કેમ છે ? એ પણ તો પોતાનો હક માંગી રહ્યો છે ! એમ માણસ તરીકે. ગોધરાકાંડનો “હાજી બિલાલ” પોતાના ઉંચી-ટંગડી વડે એમ કહેતો હતો કે હું “મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી” ને પણ જોઇ લઈશ (!) ત્યારે એ પણ તો બિચારો કેટલો વ્યગ્ર/દુખી હશે ?! અને એને શરિરસુખ નહિ માણી શકવાના કારણે પત્નિની સાથે રાતવાસો કરવા દેવાની પરવાનગી માંગવાની વાતમાં એણે પણ એક માણસ તરીકેના હકો જ માંગ્યા હતાં ને ?! “અબુ સાલેમ” બિચારો કરિયર ચેન્જ કરવા જઈ રહ્યો હતો છેલ્લે છેલ્લે “બોલિવુડ” માં રૂપિયા રોકીને…”અરુણ ગવળી” , ચાંગલા મરાઠી માણુસ બિચારો ગાયોને બચાવવાના મુદ્દાને લઈને કેવો મોર્ડન-રોબિનહુડ બની ગયો એની એક વાર્તા અમુક સમાચાર પત્રો અને સામયિકોમાં ધારાવાહિક રીતે આવતી હતી..એ પણ એક દર્દભરી વિનંતિ/અરજ/આજીજી જ હતી ને ?! …તમને કોઇ હક નથી આ લોકોને ખોટા/ખરાબ કહેવાનો..કેમકે..એ બધાં જ લોકોમાં અને તમારામાં સમાનતા છે, બલ્કે તાત્વિક રીતે તમે બધાં એક જ વેલના ચિભડાં છો…એક જ માળાના મણીકા…અને હાં, કડવી વેલના બધાં કડવા – ની જેમ સ્તો !

દુર્યોધન લાયકાત નહિ કાયદાના ધોરણે અનામત માંગી રહ્યો હતો..અને આતંકવાદીઓ માનવતાના ધોરણે..બિજા નાના અને મોટા ટપોરીઓ કાયદાકિય આંટીઘુંટી અને અર્થઘટનો હેઠળ અનામત માંગી રહ્યા હતાં ! કોઇએ પોતાના પ્રાંત/વિસ્તાર નું નામ લઈને રહેમ નજર મેળવવા ચાહી તો કોઇએ પોતાના હોમોઇરેક્ટસ વંશજોને પથ્થરયુગમાં સારા પથ્થર નહોતા મળતાં એ બહાને અનામત માંગી લીધું ! ..તો તમે અનામતના તરફેણદારો તમે કયા મોંઢે આ તરફેણ કરી રહ્યા છો ? તમારા જાતભાઈઓ કે લાગતા વળગતા કે બુધ્ધિજીવી હોવાના ફાંકાને સંતોષવા માટે જ જો આ રોક્કળ હોય તો…આટલા વર્ષો તમે શું કર્યું , એ લોકોના ઉધ્ધાર માટે ? ;)

અને આ શું છે ..સવર્ણો..દલિતો ?! સાલાઓ જખ મારો છો ?!

દલિતો થઈને અનામત લેવાનું બહુ મન હોય તો ખબરદાર સાલા…ઠેડાઓ..ભંગીઓ..વાઘરીઓ..આ એક શ્રિગૌડ બ્રાહ્મણના લખાણની આસપાસ પણ ના ફરકતાં ..તુચ્છ..ક્ષુદ્ર જીવો ..અને જો એમ કરશો તો અધમથી અધમ નર્કમાં સબડશો તમે..અને એ પહેલા હું બ્ર્હ્માગ્નિથી તમને નાશ કરી દઈશ એ અલગ ;) !! સાલા..નાના લોકો..ગંધાતા લોકો..કિડા મંકોડાઓની સમાંતર જીવનારા..તમને એટલે જ મંદિરોમાં પ્રવેહ્સવાની મનાઈ છે ..એ કેમ નથી સમજાતું તમને !?? તમે લોકો જે પોતાનું જ આખું નામ અતક સાથે નથી બોલતાં પણ મારી મચેડીને અને કંઈક ચાલાકીથી પોતાની જાતને રાજપુત / થાકોર/ દરબાર / ચોહાણ વગેરેમાં ખપાવી દેવા થનગનો છો..કેમ ?!?! પણ એ નથી સમજાતું એટલે જ તો તમે દલિતો છો !! નએ બસ..બસ…ચલ હવે દુર ઉભો રહે..અને હાં જેમના વગર તમે છતે બાપે અનાથ – હોવાનો બેબુનિયાદ ભય પાળી રહ્યા છો ને, એ “કોંગ્રેસ” નું પહેલાનું અને પછીનું મોવડીમંડળ પણ સવર્ણો જ ચલાવે છે – એ’ય તે વળિ પંડિતો અને એક “વાણિયા સવર્ણે” જ તો આ કોંગ્રેસને આટલી મજબુત કરી આપી હતી ! ;)

ખૈર,મઝા આવી ને..દલિત થવાની ?? સરસ તમે ખુશ થાઓ.અને બોનસમાં ઘણી બધી જગ્યાએ અનામત પણ મળશે. આફટર ઓલ, અમે – હું એ બ્રાહ્મણ નથી , મારું એ ગોત્ર નથી જે ભિક્ષા માંગે છે ! અમે દાન કરવામાં માનતા હોઇએ છીએ ..વેદો અને પુરાણોની સાથે શસ્ત્ર વિદ્યાઓ પણ અમે જ દાનમાં શિખવતાં હતાં ! છોડોને હવે શું વખાણ કરું મારા જ મોંઢે .. ;) :D

…અને હાં તમે..બોલો શું હતું ?! તમે સવર્ણો છો એમ ?!..ચલ ચલ હવે ! તમે લોકો મારા કરતાંય સવર્ણ ક્યારથી થઈ ગયા? સાલાઓ મંદિરના પગથિયા ધોતાં ધોતાં તમે બ્રાહ્મણ હોવાનો ભ્રમ કેમ પાળી લિધો ? અને હાં “એંઠવાડ પિનારી” તમારા જેવી પબ્લિક સવર્ણ ગણાઈ જ કેમ શકે ? સાંજનું વાળું પાછલા મધ્યાહ્ને પતાવી દઈને “મરજાદી” હોવાની હરામજાદી ચેષ્ટાઓ પાળિને તમે ભારતવર્ષના આયુર્વેદનું અપમાન કરો છો અને તમારે સવર્ણો માં ગણાવું છે ?! “ડુચા” ની જેમ જીવનારા તમને લોકોને સવર્ણો ના ગણવાના હોય બલ્કે “(પ)ટલ્લે” ચઢાવવાના હોય ! તમારી જુવાનજોધ દિકરીઓ/બહેનો વિધવા થઈને સબડતી રહે છે..અને આદિવાસી ગામડાંઓમાં એવી વિધવાઓ બિજા કોઇ “વિક્રમ ઠાકોર” થીય રૂપાળા અને મનગમતા પુરૂષ જોડે ભાગીને સુરત/અંકલેશ્વર/અમદાવાદ ની ફેક્ટરીઓ/મિલો માં સાથે કામ કરીને એ’ય ને ખુશહાલ જીવી લે છે ! હું કોને સુધરેલા / સવર્ણો માનું ? તમારા “દિક્ષાપાતો” નું જથ્થાબંધના હિસાબે વિતરણ કરો છો આલિશાન પારી પ્લોટમાં …અને એ પાર્ટી પ્લોટમાં જ્યાં તમારા સમારોહ પછી તમારા તમામ પ્રકારના ઉત્સર્જિત કચરા વડે સુગ ચડે એવી ગંદકી છોડીને જાઓ છો..એટલે તમે સવર્ણ થઈ ગયાં ?

અને હવે તમને કેવું લાગે છે , વારું? જ્યારે તમારી સવર્ણોની વ્યાખ્યાને મેં “રિ-ડિફાઇન” કરી આપી ત્યારે? તમેય ખુશ થાઓ. આ મ્રુત્યુલોકમાં સ્વયં બ્રહ્માએ પોતાના મસ્તિષ્કમાંથી અમારું એટલે જ તો સર્જન કર્યું હતું કે અમે..બાકિના બિજા વર્ણો ને સદબુધ્ધિ આપીએ…તો તમેય જરાક લેતા જાવ ! ;)

..ઘણાં બધાં લેખકો/નવરી બજાર જેવા એન.આર.આઇ ગુજરાતીઓ/અહિંના બુધ્ધિજીવીઓ બધાંએ બસ હોંશિયારી ઠોકવી છે ! મગનું નામ મરી નથી પાડવું ! અને આજ તો દેખાડો છે, તમારી પોકળતા અને તમારા બેવડા ધોરણો છે! કોઇએ આમ લખ્યું..તેમ લખ્યું..કોઇએ પ્રશ્નો પુછ્યા..કોઇએ અભિપ્રાય આપતાં..આપતાં…અચાનક ના આપ્યો ! છટકબારી ! નાન્યેત્તર જાતિના વચનો…મંતવ્યો..કોમેન્ટ્સ..સ્ટેટસ..એવા જ નંબર ઓફ લાઇક્સ ! ચુપ..અને સાંભળો ! છેવટે …

અનામત – સાવ જ અસ્થાને હોય એવી વિભાવના નથી જ! બલ્કે એ ગમે તે સમાજ અને સમયમાં પ્રસ્તુત હોય છે ! પ્રશ્ન માત્ર એટલો જ કે અનામત – આ શબ્દની વ્યાખ્યા અને વિભાવના શું છે ?!?!

મારા- નિખિલ શુક્લ- ના મતે એક જ પ્રકારની અનામત સંભવી શકે જેનો માત્ર એક જ પેટા પ્રકાર હોય ! આર્થિક અસમાનતાઓ ની અનામત ! બસ.
અને તમે અંદાજ લગાવી જ લિધો હશે કે…સ્વાભાવિક જ આવી અનામત માત્ર ઉચ્ચ શિક્ષણ – હાયર સ્ટડિઝ – માટે જ હોઇ શકે ! જે વળી પાછલા શૈક્ષણિક ગ્રાફના આધારે નક્કી થઈ શકે. અને એનો એક પેટા પ્રકાર એમ હોઇ શકે કે એમના આવા જ ગ્રાફના આધારે જે તે વ્યક્તિને ઉદ્યોગ/ધંધાકિય સાહસ માટે બિજી વાર (પહેલી ઉપર કહિ એ હોઇ શકે અથવા ના પણ હોઇ શકે!) પણ આર્થિક સહાય કે અનામત (લોન/વ્યાજદરો/સમયગાળો વગેરે રીતે) અપાઈ શકવી જોઇએ ! આ પેટાપ્રકારની અનામત માટે સ્વાભાવિક જ પહેલાની જેમ બધું “મફત” ના જ હોય ! બસ.

હવે અહિં આર્થિક સહાય અને અનામત – એ વચ્ચેનો તફાવત બતાવવાની બહુ ખંજવાળ આવતી હોય તો..ઉપરના બે-ત્રણ પેરેગ્રાફ ફરી વાંચી લો ! નાહક મગજની નસો ના ખેંચતા.અને..બિજુ આ ઉંચ-નિચ/જાત-પાત અંગેના મારા વિચારો આ જ ટાઇમલાઈન ઉપર છે જ એટલે એક હદથી વધારે એમનું પુનરાવર્ત્ન મને જ નથી ગમતું..તો એ રહેવા દઊં પણ…બિજી વાત એમ પણ છે કે…વાંદરાઓની હુપાહુપને અટકાવવા માટે ઉપદેશો કામના નથી હોતા ! અને….અનામત વ્યક્તિને કામ કરતો અટકાવી દેશે..એનામાં સપ્ર્ધાનું તત્વ ઘટી જશે..પછાત લોકો જંગલોના..આદીવાસીઓના…અંગ્રેજો એ પહેલેથી કહ્યું જ હતુ કે આમ થશે..મુસલમાનોને અનામત સૌથી પહેલા મળ્યું અને એટલે આ શરૂ થયું..નહેરુ દેશદ્રોહી હતો એટલે..અને સરદાર પટેલને વડાપ્રધાન ના બનાવ્યા એટલે અને ગાંધીજી ઉપવાસ કર્યા..અને ખેડુતો આપઘાત કરે છે..અને માવઠાના કારણે હજુ એ જ સ્થિતિ આવશે….વગેરે..વગેરે..વગેરે..તમે લોકોએ ચર્ચી ચર્ચીને નકામું કરી નાંખ્યુ છે એટલે એનો ઉલ્લેખ ટાળ્યો છે..તો તમેય એમ કરો …તમને પણ એ કારણે અનામત આપી દેવામાં આવશે જાઓ ! ;) :D

જોકે આ બરાબર નથી. જાતિ/સ્ત્રિ-પુરૂષ/પ્રાંત/વિસ્તાર/રાજ્ય/બોલી…દરેક બાબતની એની એક અસર/છાપ છે હાલના ભારતના હોવા ઉપર ! જો આમને આમ ચાલતું રહ્યું તો પછી પેલા ..ભારતનો અબાધિત અધિકાર છે જેની ઉપર અને જે એટલિસ્ટ મને તો બહુ જ ગમે છે અને મેં માણ્યું છે…એ વાક્ય/વિભાવના ને છોડી દેવાનો સમય આવી ગયો છે એમ સમજી લો ! – વિવિધતામાં એકતા !

આવો હો-હલ્લો/ચિસાચિસ/મારું તારું/ટાંટિયાખેંચ..સગવડીયુપણું..ના તો વ્યક્તિના હિતમાં છે ના તો રાષ્ટ્ર કે સમાજના હિતમાં ! હવે આટલા વર્ષે પણ જો મહાન..મહાન ભારતવર્ષ આટલું ના સમજી શકે તો….નવાઈ નથી કે…સ્વદેશની બહુ ફિશિયારીઓ મારતા આપણા દેશની એક પ્રમુખ રાજકિય પક્ષની આગેવાની બિન-ભારતીય મહિલા કેમ ચલાવી શકે છે !! આપણે એ જ લાયક છીએ.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: