જનતા સરકારો સમર્થકો

0

..આજ વાત કરી હતી જ્યારે નાના(!) હતાં અને “અટલ બિહારી વાયપયી” ની વાતો હતી જ્યારે ઇંદિરા ગાંધીને શિખ સમાજની દુશ્મન ગણી લેવાતી હતી, જ્યારે ક્યારેક “લાલકૃષ્ણ અડવાણી” પાકિસ્તાન ગયાં હતાં અને “કહેવાતો બફાટ” કર્યો હતો ! જ્યારે સુષ્મા સ્વરાજે પાકિસ્તાન “દૌરા” કર્યો હતો અને જ્યારે “રાહુલ ગાંધી” ને મંદબુધ્ધિના સરદાર તરીકે ખપાવી દેવાતો હતો અને ત્યારે પણ કરી હતી જ્યારે એક અર્થશાસ્ત્રી ભુલથી રાજકારણમાં આવીને , અર્થશાસ્ત્રના નિયમોને માણસોની સાપેક્ષે ચલાવી ના શક્યો , મનમોહન સિંઘ માટે આદર હતો અને એ આદરમાં મારા ભાજપી(!) હોવાની વાતને આંચ નહોતી આવતી.

લોકો/જનતા જનાર્દન / આવામ / વસ્તી / પબ્લિક સાવ ગમાર હોય છે અને એટલું જ નહિ એ સાવ “નમક હરામ” હોય છે ! અને સ્વાર્થી હોવું એ એનો જન્મજાત ગુણ હોય છે. પ્રજા ગમે ત્યારે પોતાની સાપેક્ષે વફાદારીના નવા મુલ્યો બનાવી શકે છે, બનાવી નાંખે છે અને ગમે ત્યારે વિશ્વાસઘાતના નવા માપદંડો ઉભા કરી લે છે.

પોતાના જ લોકો/ખેલાડીઓ/રાજનેતાઓ/અભિનેતાઓ/ચળવળકારોની બુરાઈ કરવાનું કોઇ શિખે તો ભારતમાંથી શીખે. ભારત એમાં તો પહેલા નંબરે છે જ.

તમે શિવાજીની ઉપર સુરત લુંટ્યાનો આરોપ મુકી શકો ! તમે મોહનદાસ ગાંધીને દેશદ્રોહી હોવા માટે જામીન પણ ના આપો , તમે પોતાના જ માણસને બીજા પારકા દેશમાં એ પારકા લોકો આગળા નિચાજોણું કરાવી શકો. પોતાના જ સૈનિકોના મૌતને આંકડાઓમાં ગણી શકો, તમે અનુ મલિક થી લઈને અબ્દુલ કલામ સુધીના લોકોને માત્ર મુસલમાન હોવા પુરતા જ મુલવી લો. દરેક “વાટકી છાપ ટોપી” ને તમે દેશદ્રોહી જાહેર કરી દો, તમે શિવરાત્રીના દુધના અભિષેકના – જે ભારતવર્ષની મુળ સંસ્કૃતીના ચિહ્નો જેવી હોય – ચિંથરા ઉડાવી દેવા પ્રયત્ન કરો. તમે ઈદના તહેવારમાં થતી ગાયોની કતલ માટે આડકતરી અને સિધી રીતે સિધા જ આખેઆખા “રબારી સમાજ” ને દોષિત ઠેરવવા પ્રયત્ન કરો. (આ લોકોથી તો હવે ચીડ ચડે છે મને. રબારી લોકો ગાયો વેચે છે એટલે મુસલમાનો કતલ કરે છે ?! ફક ઓફ યુ ઓલ !) પ્રજા જ મુળે દેશદ્રોહી હોય છે. એને પોતાના સ્વાર્થની સાપેક્ષે જ દુનિયા અને દેશ ચલાવવો હોય છે.

રશિયામાં આજે પણ “લેનિન” વિશે બોલી જુઓ ! ચીનમાં જઈને “તુંગ” વિશે કંઈક આડીઅવળી વાતો કે વિચાર કરી બતાવો. મિડલ ઇસ્ટમાં જાઓ, વ્હિસ્કી ના બારમાં ઇસ્લામ કે શેખોની બુરાઈ કરી જુઓ. ભારતના જ એક ભાગમાં શ્રીલંકાની બુરાઈ કરી જુઓ. અમેરિકામાં જઈને વિયેતનામ સંદર્ભે એના રાજનેતાઓની ટાંગ ખેંચી જુઓ. બ્રિટનમાં જાઓ અને છેવટે સાવ નજીવા કિડી/મંકોડાના દરમાં અડપલું કરી જુઓ કિડિઓ. એ સાવ નજીવા જંતુઓ પણ તમારી ઉપર હલ્લો બોલી દેશે ! હે મહાન ભારતીયો !

અને દરેક નપુંસક પ્રજાને , બહાદુર/બુધ્ધિજીવી હોવાનો ભ્રમ હોય છે. એમણે પાળવો જ પડતો હોય છે , પોતાની જીર્ણક્ષીણ માનસિકતાના આધારે જીવવા માટે. બહુધા વસ્તી/લોકો/પ્રજાઓ સડેલી હોય છે.

નરેન્દ્ર મોદી અને હવે ભારતવર્ષના બંધારણ મુજબ સૌથી વધારે જવાબદાર વ્યક્તિ – વડાપ્રધાન. ની જેટલી બુરાઈ તમે કરો છો એટલી તો કોંગ્રેસ નથી કરતી ! ;) આવું જ તમે બિજા કેટલાય વડાપ્રધાનોની સાથે કર્યું છે. અને તમે એ ભુલી જાઓ છો કે આ ફ્રિડમ ઓફ સ્પિચ તમને ભારતમાં જ મળી શકે છે. નરેન્દ્ર મોદીનો વિરોધ એક રાજનેતા / વડાપ્રધાન કરતાં વિશેષ એક વ્યક્તિ તરીકે થઈ / કરાઈ રહ્યો છે. આ વાત આપણી/પ્રજાની હલકાઈનો એક વધારે પુરાવો છે.

અને આવી પ્રજાઓ સબડવાને જ લાયક છે. એમને બે કોડીના નવા સવા ટ્રાફિક પોલિસ લુંટી લે/હેરાન કરે/ગાળો બોલે, સરકારી કામો માં ધક્કા ખવડાવાય, એમને મોંઘવારી નડે, એમને હાલાકિઓ પડે એ જ લાયક હોય છે આવી પ્રજાઓ !

ગધેડીનાઓ અને ગધેડીનીઓ ગૌ હત્યા માટે રબારીઓ અને હિંદુઓ જવાબદાર લાગે છે તમને. આતંકવાદી હુમલા કરનારા લોકો અંગે ચુપ થઈ જાવ છો પણ દેશના વડાપ્રધાન ઉપર ગોધરાકાંડના આરોપો મુકી દો છો. બોંબ બ્લાસ્ટમાં ઉભી પુંછડીએ ભાગો છો પણ પછી એમાં મરાઈ ગયેલા પોલિસવાળાઓને “કુતરાની જાત” ના ઇલકાબ વડે નવાજો છો. સૈનિકોની બલિદાનની વાતો કરો છો પણ એમના માટે કોઇ સરઘસો નથી કાઢવા તમારે અને બે કોડીના ફિલ્મ એક્ટરો માટે તો બુમ-બરાડા પાડી લો છો ! એક ફિલ્મના વિરોધ માટે તમને ખોટું લાગી જાય છે અને દેશના વડાપ્રધાનની જાહેર નાલેશી કરવાવાળા લોકોની બિક પણ લાગે છે.

આંતરિક વાંધા વચકાઓ , આંતરિક રહેવા જોઇએ. દેશની વાત છે એ આપણે કરી લેવાય એનો દુનિયામાં ઝંડે ના ચડાવાય. અને હાં ટ્રકનું ટુલબોક્ષ ટ્રક માટે જ હોય એના વડે બોઇંગ પ્લેન રિપેર ના થાય. મિક્સર/ગ્રાઇન્ડરનું સમારકામ હથોડા વડે ના થાય ખોટો સ્પેલિંગ તલવારથી ના ભુંસાય એમ જ બંધારણીય ખામીઓ બંધારણીય રીતે ઉકેલાય અને ટ્રાફિકની સમસ્યાઓ ટ્રાફિકને અનુલક્ષીને ઉકેલાય વગેરે

ખૈર છોડો. નરેન્દ્ર મોદી પોતાની મસ્તીમાં કામ કરે છે અને એ માણસને કામ કરતો જોવાની એટલિસ્ટ મઝા આવે છે ! એક ઇંદિરા ગાંધી, અટલ બિહારી વાયપયી, મનમોહન સિંઘ, નરેન્દ્ર મોદી આ અમુક તમુક લોકો/રાજનેતાઓ/રાજકારણીઓ(!) માટે મને હંમેશા એક આદર રહ્યો છે. અને એમાં ખોટું શું છે ? બે કોડીની ગંધાતી ફિલ્મો માટે લોકોને ચાહત હોય તો આ મેં કહ્યા એ લોકો તો બે કોડીના નથી જ.

(સમર્થકો/ચાહકો/રિવ્યુઅર્સ/ઝંડાધારીઓ અને હાં હિંદવાઓ અને મિંયાઓ આ સ્ટેટસ ઉપર બબાલ કરવાનો કોઇ અર્થ નહિ સરે તો સમજી ગયા ને તમે ?! સરસ! :D :D )

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: