ભાષા અને એનો ટોન !?

0

..સ્ત્રીઓની વાત આવે એટલે જાણે કેમ બધીઓ ઉપર અત્યાચાર થતાં હોય..ફટકારાતી હોય..રસ્તે ચાલતાં એમના કપડાંખેંચી લેવાતા હોય..એમ હોબાળો કરવા મંડી પડે છે.. એમ જ કંઈક પોતાને સમજવાનું થાય એટલે મુસલમાનો તરત જ રોક્કળ કરવા મંડી પડે છે અને એમ જ.. આ દલિતો – “અમે બિચારા..” ની પીપુડી વગાડે છે.. કેમ ?

ભાષા ! — મોટાભાગના મુસ્લીમ ધાર્મિક કાર્યક્રમોની ભાષા કેવી હોય છે ? એ અહિં લખીશ તો કોઇને વાંચવું નહિ ગમે ! , એ ભાષાઓનું શું કરીશું ?? , હિંદુઓના ધાર્મિક કાર્યક્રમોમાં આવી ગંદકી ઓછી હોય છે. અને આ છેલ્લું વાક્ય કોઇ પુર્વગ્રહ થી પ્રેરાઈને નથી લખ્યું.

બધાં મુસલમાન આ ભાષા નથી વાપરતા -કબુલ. પણ જેમ કોઇ એક મુસલમાન આતંકવાદીના કારણે બધાં મુસલમાન આતંકી નથી હોતાં એમ જ કોઇ એક ના કારણે બધાં મુસલમાનો સારા પણ નથી હોતાં . વગેરે ! ;)

..અને હજુ આજેય આપણે એવા મુસલમાનો નથી જોતાં જેમને ગુજરાતી નથી સમજાતી ?! ઘણો મોટો ભાગ છે એવા મુસલમાનોનો..અને એ સંખ્યા અમદાવાદ કે બરોડા જેવા શહેરોમાં પણ છે જ. સાવ નાના કે મોટા મુસ્લીમ સામયિકો/પુસતકો માં નથી લખાતું કે “પત્નિ ને મારવામાં કોઇ વાંધો નથી ” — આસપાસના કોઇ પણ નજીકની જગ્યાએ થી એવા મેગેઝિન પુસ્તકો ખરીદીને ખાતરી કરી લો. એ ભાષાનું શું થશે ? અને એ વખતે કેટલી સ્ત્રીઓ કે એમના સમર્થકો ઉભી/ભા થાય છે ?

અને હાં..ગંધાતા , ચીતરી ચડે એવા પેલા ગધેડીના મુસલમાન ધર્મગુરૂઓ એમના કાર્યક્રમોમાં વંદેમાતરમથી શરૂ કરીને..પોતાના વતનને _માં / માતા_ સાથે ન સરખાવવી જોઇએ એના સમર્થનમાં જે દલિલો કરે છે એ.. ભાષા .. તમે સાંભળી શકો તો હું લખી પણ નાંખીશ અહિયાં..પણ..એ પણ ભાષા છે , જે સાંભળવી/વાંચવી નહિ ગમે. અને આ ધર્મગુરુઓ સાવ અજાણ્યા લોકો થી લઈને પેલા ઝાકિર હુસેન સુધી છે..

અને અહિં ફેસબુક ઉપર પણ કે પાનના ગલ્લાઓ ઉપર..જે કંઈ ગ્રુપ બને છે..ઈસ્લામને લગતાં કેમ એ બધાંમાં હરીફરીને બિજા ધર્મો વિશે ગાળો બોલાય છે ? નાના તો ઠીક આડેધ વયના લોકો પણ કેમ એમાં ભાગ લે છે , કેમ ? ઝાકિર હુસેનની તદ્દન તર્કવિહિન દલીલોને કેમ બુઝુર્ગ મુસલમિન..પાક મોમિનો.. તાળીઓ થી વધાવી લે છે ? અને એ વખતના એમના બચાવની ભાષા કેવી હોય છે વારું ?! વગેરે વગેરે..

..અને કેમ આજે પણ આ વાઘરીવાસ/ચમારવાસ/વાસ/ઢેઢવાડો – ગંદો હોય છે ? કેમ એમના નાના તોતળું બોલતાં શીખેલા બાળકો ફળીયામાં ગાળાગાળી કરતાં હોય છે ? આ પણ એક ભાષા છે..

કેમ કોઇ ભણેલા દલિતો અનામતનો વિરોધ નથી કરતાં ? કોઇ એક દલીતના ગંધાતા હોવાના કારણે બધાં નથી હોતાં એમ જ કોઇ એક દલીત ના કારણે બધાં ચોખ્ખા પણ નથી હોતા ! કેમ એવું હોય છે કે તમે હરતાં ફરતાં માત્ર મકાનો અને વિસ્તાર અને ગંદકી જોઇને જ કહિ શકો છો કે અહિં કયા લોકોનો વસવાટ છે ? અને એ અંગે પુછતાં પોતાને થયેલા અન્યાયોને વર્ણવતી વખતની ભાષા પણ જોવા જેવી હોય છે ! ખૈર આ પણ ભાષા છે .. ;)

અને એ સમાજોમાં ચાલતાં રિવાજો અને પ્રેમ અને લાગણિઓના ફિતુરો ને લોકો – ભદ્ર સમાજ બોલવા નથી ઇચ્છતો..કેમકે.._ખરાબ લાગે_! તો શું ખરાબ લાગે છે એટલા માત્રથી એને ચુકી જવાનું ? શું વધારે ખરાબ છે ? ખરાબ લાગવું કે ખરાબ હોવું ?!

શું ભાષા કે શબ્દો કે ટોન ? જે જેમ છે એને એમ જ કહેવું જોઇએ..જો કાણાને કાણો કહેવામાં કોઇ ઔચિત્યભંગ થતો હોય તો.. શબ્દકોષમાંથી એ શબ્દો કાઢવા પડે , અને એના માટે માનસિકતા બદલવી પડે.

હમણાંથી અપંગ/લંગડા/બહેરા/મુંગા/ લોકો માટે એક સરસ શબ્દ વપરાતો થયો છે અમુક જગ્યાએ અને મને એ શબ્દ/વિચાર ગમે છે -“ડિફરન્ટલી ચેલેન્જ્ડ”! વાહ ! આ પણ એક ભાષા છે અને ઉપર જે છે એ પણ..જે વાત જેને લાયક છે એ વાત એ જ રીતે થવી જોઇએ.

પેલો “ચાંદ કાદરી” એકવાર કહેતો હતો એમ કે.. “..જનાબ..યે ગઝલ હે..ઔર હમ કવ્વાલી કરતેં હેં.. , ઔર..મગર ગઝલ કો ગઝલકે અંદાઝ મેં હી ગાના ચાહિયે… .. જરા એકતારા લગા દિજીએ તો…”! ;)

[ સાતત્ય કે ફેસબ્બુક કે મારો બ્લોગ કે ગમે ત્યાં..હું એવું કંઈ નથી કહેતો જે હું કોઇને સામે-મોઢામોઢ ન કહિ શકું.. આ આવા મુદ્દાઓ અને આવી જલદ કે તીખી કડવી ચર્ચાઓ તમે કોઇએ કરી છે – કરો છો કે નહિ ..મને ખબર નથી પણ..મારે આવી બબાલો ઘણીવાર થાય છે.. ભટકવું મારો શોખ પણ છે સ્વભાવ પણ અને એમ હું અલગ અલગ લોકો/સ્થળો/વિસ્તારોની ભુગોળ થી વાકેફ થતો રહું છું અને એમ સમાજ/દુનિયા સમજાય છે… અને એમાંથી જે સારું-નરસું શીખું છું..એ જ માનું છું.. —– આ આત્મકથાના અંશો એટલા માટે લખ્યા છે કેમકે…જો કોઇ આડીઅવળી દલીલો કરશો તો હું મારા ઝપટે ચડી ગયેલા આવા બાબઓ (લીલી કે કેસરી પાઘડીવાળા !) ના નામ પણ લખીશ અને જેતે મુલાકાત-મુકાલાત પણ લખી દઈશ , સ્થળ અને સમયનો અરસો પણ કહિ દઈશ..અને..એમાં અમુક લોકો તમારા ઇષ્ટદેવ હોય એમ પણ બને ..અને.તો..પછી તમારી લાગણિઓને દુભાતી રોકવાનું કામ તમારું મારું નહિ ! ;) ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: