અહિંસા પરમો ધર્મ.. ?!

0

યાત્રા..કાશ્મિર..રાષ્ટ્રધ્વજ..વિરોધ..શાંતિ-અશાંતિ..દેશભક્તિ…ધર્મભક્તિ…અલગાવવાદીઓ..

..જો આમને આમ આ ચાલતું રહેશે તો…ભારતમાં પણ કદાચ આ શબ્દ -“આંતરવિગ્રહ” – નવો નહી લાગે.

..થોડાક ફટકારની જરૂર છે જ લાંબા વખતથી. …અને પેલા બધાં મુસ્લીમ બૌધ્ધિકો – બિરાદરો ક્યાં છે – શું કરે છે?

નાની વાતોમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના ઝંડા લઈને નિકળી પડતા દેશદ્રોહિઓ અને વાર-તહેવારે કૌમિ-એકતાનું જુલુસ કાઢતા લોકો વચ્ચે ફરક શું ?

દેશદ્રોહિઓ કમસે કમ નૈતિક રીતે -પોતાની જાત આગળ ખોટા નથી પડતા, જ્યારે પેલા કૌમિ-એકતા વાળાઓની પોલ અહીં ખુલ્લી પડી જાય છે.

જો ખરેખર એવો-એટલો લગાવ હોય પોતાના દેશથી ભારતથી, તો ,  “આવા” સમયે કાશિરના મુસલમાનોનો __વિરોધ__ કરવા જુલુસ ના કાઢવું જોઇએ ???

..અનામતો..ભીખ..ખૈરાત..સહાય…રાહત..મદદ… માટૅ જેમ દરવખતે પડાપડી થાય છે, એવી તાલાવેલી ક્યારેય “”સમધર્મી”” લોકોની ભુલો ને વખોડવા માટૅ કેમ નથી દેખાતી ???

..__થોડા ઘણાં__ ફરકને બાદ કરતાં , ભારતના અત્યારના મુસલમાનોનું વર્તન બિજા વિશ્વયુધ્ધ વખતના જર્મનિના યહુદિઓ ને મળતું આવે છે.

કોઇ..મુસલમાન દોસ્તો (મારી ઓળખિતાં છે એ બધાં) ને ખોટૂં લાગે તો ભલે , પણ _સારાં મુસલમાનો_ ની આ એક _ખરાબ બાબત_ છે.

સાચાંને સાચું અને ખોટાંને ખોટૂં કહેવાથી કયો અધર્મ થઈ જાય છે, અને જો એવું હોય તો એ ધર્મ પોતે અધર્મ છે. પછી એ ઈસ્લામ હોય તો પણ શું થયું.

દુનિયાના લગભગ બધાં દેશોમાં  બધાં ધર્મના લોકો રહે છે….એમાંથી મુસલમાનોને જ મોટાભાગે જે તે દેશની મુળભુત બાબતોથી વાંધો હોય છે, કેમ ?? (અપવાદો પણ બહુવચનમાં છે જ )

સૌથી મોટૉ ધર્મ દેશભક્તિ. ઇસ્લામ નહી, કોઇ નહી. જેમને આ વાત ના સમજાય એમને થોડાંક ફટકારવાથી “અહિંસા પરમો ધર્મ” ને કોઇ આંચ નહી આવે.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: